Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

ગુજરાતી પાઠ્યપુસ્તક સમીક્ષા

પાઠ્યપુસ્તક સમીક્ષા 📒
ગુજરાતી ધોરણ ૭ ( દ્વિતીય સત્ર )
કદ : પાઠ્ય પુસ્તક ની લંબાઈ 28.2 સેમી અને પહોળાઈ 20.8 સેમી છે જે સાઇઝ વિધાર્થીઓ ની વય કક્ષા મુજબ યોગ્ય કહી શકાય.
મુખ પૃષ્ઠ : પાઠ્યપુસ્તક ના મુખ પૃષ્ઠ પર મોચીનું ચિત્ર,માતા અને બાળકનું ચિત્ર,બે બહેનપણી નું ચિત્ર,બિલાડીનું ચિત્ર, તળાવ અને વરસતા વાદળ નું ચિત્ર આપેલ છે.
પાછળનું પૃષ્ઠ : પાઠ્ય પુસ્તક ના છેલ્લા પૃષ્ઠ પર ભગવાન કૃષ્ણ અને મીરાબાઈ નું ચિત્ર આપેલ છે.
કાગળો : પસ્તુત પાઠ્યપુસ્તક ના કાગળો સફેદ ટકાઉ અને ઊંચી ગુણવત્તાના છે. જે સારી બાબત છે.
છાપકામ : પાઠ્ય પુસ્તક નું છાપકામ – મુદ્રણ સુવ્યવસ્થિત અને યોગ્ય કદના અક્ષરોવાળું છે. જેથી સ્પષ્ટ રીતે વાંચી શકાય છે.
બાંધણી : પાઠ્યપુસ્તક ની બાંધણી મજબૂત અને ટકાઉ છે.
પૃષ્ઠ સંખ્યા : ગુજરાતીના ધોરણ – 7 ના અભ્યાસક્રમને ન્યાય મળે તે મુજબની અને શિક્ષણ સમિતિની સૂચનાઓને ધ્યાનમાં રાખીને પાઠ્ય પુસ્તક ની પૃષ્ટ સંખ્યા 88 છે જે યોગ્ય કહી શકાય.
કિંમત : રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક

ગુજરાતી પાઠ્યપુસ્તક સમીક્ષા : PDF

B.Ed - Trainee, District Institute Of Education And Training ( DIET ) - Patan Affiliated with ( IITE ) Indian institute of Teachers Education - Gandhinagar

Post a Comment

Please do not enter any spam link in the comment box.