<b> પોસ્ટ : વિદ્યુત સહાયક (જુનિયર સહાયક) </b> પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) એ વિદ્યુત સહાયક (જુનિયર સહાયક) ની ભરતી માટે દસ્તાવેજ (Document) ચકાસણી માટે બીજી પ્રોવિઝનલ યાદી જાહેર કરી. <b> વિદ્યુત સહાયક (જુનિયર સહાયક) ની ભરતી માટે દસ્તાવેજ (Document) ચકાસણી માટેની બીજી પ્રોવિઝનલ યાદી - અહીં ક્લિક કરો.</b> <b> બીજા પ્રોવિઝનલ લીસ્ટના અનુક્રમ નંબર મૂજબ ડોક્યુમેન્ટ્સ સબમીટ કરવાનું સ્થળ અને સરનામું,  ડોક્યુમેન્ટ્સ સબમીટ કરવાની તારીખ અને સમય જાણવા અહીં ક્લિક કરો.</b> <b> વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.</b>