Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

ગુજરાત આરોગ્ય સેવા વર્ગ -૨ ના તબીબી અધિકારી તથા સામાન્ય રાજ્ય સેવા વર્ગ ૨ ના વિવિધ પ્રકારના ટ્યુટર વર્ગ -૨ ની જગ્યાઓ પર ભરતીની પરિક્ષા અંગે મહત્વની નોટિસ...

ગુજરાત આરોગ્ય સેવા વર્ગ -૨ ના તબીબી અધિકારી તથા સામાન્ય રાજ્ય સેવા વર્ગ -૨
  ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક  137/2020-21 ગુજરાત આરોગ્ય સેવા વર્ગ -૨ ના તબીબી અધિકારી તથા સામાન્ય રાજ્ય સેવા વર્ગ -૨ ના વિવિધ પ્રકારના ટ્યુટર વર્ગ -૨ માટે પ્રાથમિક કસોટી તા.૧૯.૦૯.૨૦૧૧ ના રોજ યોજાનાર છે. સદરહુ કસોટીમાં ઉપસ્થિત રહેતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવા અંગેની ઉમેદવારોના પ્રવેશપત્ર સાથેની સુચનાઓના પરિશિષ્ટ -૨ ( ગ ) માં પ્રશ્નપત્ર -૨ માં ૩૦૦ પ્રશ્નો દર્શાવેલ છે તેમાં ૩૦૦ ના બદલે ૨૦૦ પ્રશ્નો જ ધ્યાનમાં લેવાના રેહશે.




  • તબીબી અધિકારી , વર્ગ -૨ 
  • રેડીયોથેરાપીના ટ્યુટર , વર્ગ -૨ 
  • ઓથલ્મોલોજીના ટ્યુટર , વર્ગ -૨ 
  • રેડીયોલોજીના ટ્યુટર, વર્ગ -૨ 
  • માઈક્રોબાયોલોજીના ટ્યુટર, વર્ગ -૨ 
  • ફોરેન્સીક મેડીસીનના ટ્યુટર, વર્ગ -૨ 
  • એનેસ્થેશીયોલોજીના ટ્યુટર, વર્ગ -૨ 
  • બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર, વર્ગ -૨ 
  • ફીજીયોલોજીના ટ્યુટર, વર્ગ -૨

પ્રિલિમ પરીક્ષા તા. 19/09/2021

જાહેરાતની કુલ જગ્યાઓ : 1075

Advt. No. 137/2020-21

જાહેરાત નોટિસ : Click Here

પ્રશ્નપત્ર બાબતે નોટિસ : Click Here

કોલ લેટર ડાઉનલોડ કરવા : Click Here

Post a Comment

Please do not enter any spam link in the comment box.