ઇન્ટરનલ , પ્રિલીમ અને થીયરીની સંત્રાંત પરીક્ષા અંગે વિગતો.
- તા .૦૬.૧૨.૨૦૨૧ થી તા .૧૪.૧૨.૨૦૨૧ દરમ્યાન પ્રિલીમ પ્રેક્ટીકલ પરીક્ષા યોજવાની રહેશે .
- તા .૧૫.૧૨.૨૦૨૧ થી તા .૨૪.૧૨.૨૦૨૧ દરમ્યાન પ્રિલીમ થીયરી પરીક્ષા યોજવાની રહેશે .
- પ્રિલીમ પરીક્ષામાં Course Curriculum માં દર્શાવેલ યુનિટ દીઠ ભારણ ધ્યાને લઇ યોજવાની રહેશે .
- દરેક કોલેજ દ્વારા ઓછામાં ઓછી વિષય દીઠ ૨ CCE નું આયોજન કરવાનું રહેશે .
- નીચે મુજબની વિગતો ધ્યાને લેવાની રહેશે .
| Detail | Processed Date |
|---|---|
| આંતરિક ગુણની ERP માં એન્ટ્રી | તા .૨૭.૧૨.૨૧ થી તા .૦૪.૦૧.૨૨ સુધી |
| વિદ્યાર્થીઓને પરીક્ષા સારૂ Eligible / Not Eligible કરવાની કોલેજ દ્વારા કરવાની થતી પ્રક્રિયા | તા .૨૭.૧૨.૨૧ થી તા .૦૪.૦૧.૨૨ સુધી |
| યુનિવર્સીટી પ્રાયોગિક પરીક્ષા | તા .૦૫.૦૧.૨૨ થી તા .૧૩.૦૧.૨૨ |
| પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ | તા .૦૫.૦૧.૨૨ થી તા .૦૮.૦૧.૨૨ |
| કોલેજ દ્વારા ફોર્મની ચકાસણી અને ERP માં સબમિટની પ્રક્રિયા | તા .૦૯.૦૧.૨૨ થી તા .૧૦.૦૧.૨૨ |
| યુનિવર્સિટી થીયરી પરીક્ષા | તા .૧૭.૦૧.૨૨ થી તા .૩૧.૦૧.૨૨ |