Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

સ્કૂલ કેસ સ્ટડી માર્ગદર્શિકા

સ્કૂલ કેસ સ્ટડી માર્ગદર્શન

  • બી.એડ. (દ્વિતીય વર્ષના) પ્રશિક્ષણાર્થીઓ કે જેઓ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે તેઓ આ પ્રોજેક્ટમાં જોડાઈ કેસ સ્ટડી હાથ ધરશે. 
  • કેસ સ્ટડી અંતર્ગત સંસ્થા પસંદ કરતી વેળાએ સંસ્થા 75 વર્ષ કે તેથી વધુ વર્ષથી કાર્યરત હોય તે જરૂરી છે. 
  • કેસ સ્ટડી માટેની જરૂરી માહિતી પસંદ કરેલ સંસ્થામાંથી ઇન્ટર્નશીપ દરમ્યાન મેળવી અહેવાલ તૈયાર કરવાનો રહેશે. 
  • ઇન્ટર્નશીપ પૂર્ણ થયા પછી દિન-૧૦ માં અહેવાલ જમાં કરાવવાનો રહેશે. 
  • અહેવાલ ટાઇપ કરી તૈયાર કરવો. 
  • ઇન્ટર્નશીપના ભાગરૂપે કેસ સ્ટડી કરી અહેવાલ જમાં કરાવવાનો હોય છે. 
  • તેને ધ્યાને લેતા અહેવાલ બંને હેતુ માટે જમાં કરાવી શકાશે. 
  • આવા પ્રશિક્ષણાર્થીઓએ અહેવાલની એક નકલ પોતાની કૉલેજમાં જમાં કરાવવી તથા તેની સ્કેન સોફ્ટ કોપી bhaveshr@iite.ac.in પર Email એડ્રેસ પર મોકલવી.
  • કેસ સ્ટડી માટે ગમે તે માધ્યમની સંસ્થા પસંદ કરી શકાશે.
  • કેસ સ્ટડીનો અહેવાલ ગુજરાતી / હિન્દી કે અંગ્રેજી કોઇપણ ભાષામાં તૈયાર કરી શકાશે. 
  • પ્રશિક્ષણાર્થીઓએ પોતાની કૉલેજમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે. 
  • સબમિટ થયેલા અહેવાલો પૈકી બેસ્ટ -૩ ને કૉ - ઓર્ડિનેટ કરનાર કૉલેજમાં મોકલવાના રહેશે. 
  • કૉ - ઓર્ડિનેટ કરનાર કૉલેજ અંગે આપને આગોતરી જાણ કરવામાં આવશે. 
  • દરેક જિલ્લામાંથી શ્રેષ્ઠ ત્રણ કેસ સ્ટડી પસંદ કરવામાં આવશે. 
  • સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આવેલ પસંદિત કેસ સ્ટડીની iite, ગાંધીનગર ખાતે પ્રસ્તુતિ અને મૂલ્યાંકન થશે. 
  • જેમાંથી શ્રેષ્ઠ કેસ સ્ટડીઓને પારિતોષિક / પુરસ્કાર એનાયત થશે. તથા ભાગ લેનાર તમામ પ્રશિક્ષણાર્થીઓને પ્રમાણપત્ર એનાયત થશે. 
  • અહીં આપેલ લીંકથી પ્રોજેક્ટમાં ભાગ લેનાર પ્રશિક્ષણાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 
  • તેથી ભાગ લેનાર પ્રશિક્ષણાર્થીઓને મોકલવી. 
  • link - https://docs.google.com/forms/d/e/1FAIpQLScJeN3cOnTTrg4r9-sOgtXY-pIVKOYKZ-y1NyZx0wetaHsqOQ/viewform?usp=sf_link

Post a Comment

Please do not enter any spam link in the comment box.