Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

સ્કૂલ કેસ સ્ટડી અંગે માળખું

શાળા કેસ સ્ટડી અહેવાલનું માળખું

પ્રારંભિક વિગતો 

  • મુખ પૃષ્ઠ 
  • પ્રમાણપત્રો - પ્રશિક્ષણાર્થી અને આચાર્ય 
  • આભાર દર્શન 
  • અનુક્રમણિકા 
  • સારણી (જો તૈયાર કરી હોય તો) ની યાદી 

મુખ્ય બાબતો 

  • પ્રસ્તાવના - પૂર્વભૂમિકા 
  • સંસ્થા પસંદગીના કારણો 
  • શૈક્ષણિક ઈતિહાસ 
  • આવરી લીધેલા ક્ષેત્રો 
  • સ્થાપના, વર્ષ, લોગો, ટ્રસ્ટ કે સંચાલક સંસ્થાનું નામ 
  • સ્થાપના 
  • ઉદેશ્ય 
  • વિઝન, મિશન 
  • સ્થાપક ટ્રસ્ટીઓ 
  • વિકાસયાત્રા - પ્રારંભિક, સ્થિરતા, વર્તમાન 
  • ધોરણો / કક્ષા 
  • શિક્ષકો, આચાર્ય 
  • સંખ્યાત્મક વિકાસ

ગુણાત્મક બાબતો 

  • મેળવેલ સિદ્ધિઓ (શિક્ષકો, આચાર્ય, વિદ્યાર્થીઓ અને શાળાઓ) 
  • પ્રાપ્ત થયેલ એવોર્ડ 
  • પ્રકાશન 
  • પ્રવૃતિઓ 
  • સ્ટાફની સિદ્ધિઓ 
  • વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓ 
  • બોર્ડના પરિણામો 
  • પ્રસાર માધ્યમોમાં લેવાયેલ નોંધ 
  • ખાસ કાર્યક્રમો 

સામાજિક પાસું 

  • સામાજિક દાયિત્વરૂપે કરેલ કાર્યો 
  • દાતાઓ અને તેમનું પ્રદાન 
  • સમાજના લોકોના શાળા વિશેના ભાવ - પ્રતિભાવ 
  • પૂર્વ છાત્રો અને તેમની સિદ્ધિઓ 
  • પૂર્વ છાત્રોના પ્રતિભાવ

ભૌતિક બાબતો 

  • ભવન (પ્રારંભિક અને વર્તમાન) 
  • વખતો - વખત થયેલા સુધારાઓ 
  • વ્યવસ્થાઓ અને સુવિધાઓ 
  • વર્ગખંડો
  • વ્યવસ્થાઓ 
  • સંસ્થા સામેના પડકારો- પૂરુષાર્થ અને પરિણામ 
  • સંસ્થાના નબળા પાસાં 
  • સંસ્થા સામે રહેલી વિકાસની તકો 

તારણો 

વિભાગવાર સંક્ષિપ્તમાં દર્શાવેલા હોય 

  • પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરેલ કેસ સ્ટડી સંદર્ભે થયેલા અનુભવો 
  • સંદર્ભસૂચિ
  • પરિશિષ્ટ / અનુપૂર્તિ (કાર્યના સમર્થનના આધારો કે જે મૂકવા જરૂરી હોય તે)

Post a Comment

Please do not enter any spam link in the comment box.