1. ચેતાકોષની રચના અને કાર્યો સમજાવો.
ચેતાકોષની રચના
- કોષ શરીર
- લઘુતંતુ
- ચેતાક્ષ
- કોષ આવરણ
2. પરિઘવર્તી ચેતાતંત્રની સવિસ્તૃત સમજૂતી આપો.
પરિધવર્તી ચેતાતંત્રના બે વિભાગો છે :
- શારીરિક ચેતાતંત્ર
- સ્વાયત્ત ચેતાતંત્ર : અનુકંપીતંત્ર, પરાનુકંપીતંત્ર
3. મગજના ખંડો વિશે માહિતી આપો.
- અગ્રખંડ
- પ્રાર્શ્વખંડ
- પશ્વ કપાલ ખંડ
- અધ: પાર્શ્વખંડ
4. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિગતવાર ચર્ચા કરો.
- પિચ્યુટરી ગ્રંથિ
- થાઇરોઇડ ગ્રંથિ
- એડ્રેનલ ગ્રંથિ
- સ્વાદપિંડ
5. ચેતનાની અવસ્થા તરીકે ‘ઊંઘ’ની સમજૂતી આપો.
- ઊંઘના તબક્કાઓ
- ઊંઘની વિકૃતિઓ
- માણસને કેટલા કલાકની ઊંઘ જોઈએ ?
6. સમ્મોહન’ની સવિસ્તૃત ચર્ચા કરો.
- સમ્મોહન’ના લક્ષણો
- સમ્મોહન’ અવસ્થામાં શું શું કરાવી શકાય ?
7. બુદ્ધિની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો.
બુદ્ધિની વ્યાખ્યા
બુદ્ધિ એટલે અમૂર્ત વિચાર કરવાની શક્તિ.
બુદ્ધિનું સ્વરૂપ
- ગિલ્ફ્ર્ડ બુદ્ધિની સંરચનાનો સિદ્ધાંત
- ગાર્ડનરનો બુદ્ધિના સાત સ્વરૂપનો સિદ્ધાંત : ભાષાકીય, ગાણિતિક, સંગીત, અવકાશીય, શારીરિક સ્ફૂર્તિ, આંતર વૈયક્તિક
- સ્ટનબર્ગનો બુદ્ધિનો ત્રિઘટક સિદ્ધાંત : વિશેષણાત્મક, પ્રાયોગિક, વ્યવહારિક
8. સમસ્યા એટલે શું ? સમસ્યા ઉકેલના અભિગમો ચર્ચો.
સમસ્યા એટલે એવી પરિસ્થિતિ જેનો તાત્કાલિક ઉપાય જડે નહીં.
સમસ્યા ઉકેલના અભિગમો
- પ્રયત્ન અને ભૂલ
- અલગોરીધમ
- હ્યુરિસ્ટિક અને સમસ્યા ઉકેલ
9. વ્યક્તિત્વના સંદર્ભમાં મનોજાતીય વિકાસના તબક્કાઓ વર્ણવો.
ફ્રોઇડના મનોજાતીય વિકાસના તબક્કા
- મુખ અવસ્થા
- ગુદા અવસ્થા
- લિંગ અવસ્થા
- સુષુપ્ત અવસ્થા
- પરિપક્વ અવસ્થા
10. વ્યક્તિત્વ માપનના સાધન તરીકે MMPIની સમજૂતી આપો.
- મીનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઈન્વેન્ટરી
- વ્યક્તિત્વ કસોટી ના આધારે વ્યક્તિનું એક પાર્શ્વચિત્ર તૈયાર થાય છે.
- MMPI ના 115 થી વધુ ભાષાંતરો જુદા જુદા 65 દેશોમાં ઉપયોગમાં લેવાય છે.
- આ કસોટી સૌથી પહેલા 1943 માં મક્કીલેય અને હાથવે દ્વારા પ્રકાશિત થઈ હતી.
- આ કસોટીમાં 550 જેટલી વિગતો હોય છે આ 550 વિગતો પસંદ કરવા માટે એક હજાર જેટલા સવાલો તૈયાર કરી પસંદ કરેલા જૂથોને પૂછવામાં આવ્યા બાદ છેવટે અંતિમ 550 વિગતો નક્કી થઇ.
- આ પ્રકારની સંશોધનનીકામા ખરું, ખોટું અને કહી શકતો નથી એવા વિકલ્પોમાંથી ગમે તે એકની પસંદગી કરવાની હોય છે.
11. પ્રક્ષેપણ કસોટીઓ વિશે જણાવો.
1. રોડશાક શાહીના ડાઘાની કસોટી
2. પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી - TAT
- હેનરી મુરે અને તેનાં સાથીઓએ 1935 માં તૈયાર કરેલ.
- આ કસોટીમાં એક કોરું કાર્ડ અને 19 બીજા કાર્ડ હોય છે.
- આ ચિત્રો સ્પષ્ટ અને સંદિગ્ધ હોય છે.
- આ ચિત્રો ઉપરથી વાર્તા બનાવવાનું વિધેયકને કહેવાય છે.
12. CPI અને MBTI ને સવિસ્તૃત ચર્ચા?
CPI - કેલિફોર્નિયા સાયકોલોજીકલ ઈન્વેન્ટરી
- 1957 માં હેરિસન ગોધ દ્વારા વ્યક્તિગત તફાવતોના માપન માટે કસોટી બનાવી હતી.
MBTI - ધ માયર્સ બ્રિગ્ગસ્ ટાઇપ ઇન્ડીકેટર
- કાર્લ યુંગ ના સિદ્ધાંત પર આધારિત
- 16 શ્રેણીઓ કે પ્રકાર આપે છે.
- લોકો કઈ રીતે પોતાના જગતને જુએ છે અને તેની બાબતમાં નિર્ણય છે તે અંગે કસોટીનું પ્રદાન છે.