Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

HNGU M.A - CC 102 - RESEARCH METHODOLOGY

HNGU M.A WITH PSYCHOLOGY 
CC 102 - RESEARCH METHODOLOGY 
CC 102 -  સંશોધન પદ્ધતિશાસ્ત્ર

1. જ્ઞાન પ્રાપ્ત કરવાના વૈજ્ઞાનિક અને રોજિંદા જીવનના (બિન વૈજ્ઞાનિક) અભિગમો સવિસ્તાર ચર્ચો..

  1. સામાન્ય અભિગમ 
  2. નિરીક્ષણ 
  3. અહેવાલ રજૂ કરવો 
  4. સાધનો 
  5. મનોવલણ 

2. વૈજ્ઞાનિક પદ્ધતિના ધ્યેયો સવિસ્તૃત વર્ણવો ?

  1. વર્ણન
  2. આગાહી
  3. સમજ
  4. પરિવર્તન ઊભું કરવું 

3. સમસ્યા વિશે જણાવી સમસ્યા અને સમસ્યા વિધાનના માપદંડોને સમજાવો.

સમસ્યા વિધાનના માપદંડો :-

  1. બે કે વધુ પરિવર્ત્યો વચ્ચેનો સંબંધ રજૂ કરવો.
  2. પ્રશ્નાર્થ વિધાન
  3. ઉકેલ યોગ્ય સમસ્યા
  4. સ્પષ્ટતા અને અસંદિગ્ધતા
  5. આનુભવીક પરીક્ષણ ક્ષમતા
  6. નિશ્ચિત સ્વરૂપ

4. સંશોધન યોજના એટલે શું ? સંશોધન યોજના ના હેતુઓ તથા કાર્યો જણાવો.

વ્યાખ્યા : સંશોધન યોજના સંશોધનનું એવું આયોજન, સંરચના અને વ્યૂહરચના છે. જેનો ઉદ્દેશ્ય સંશોધનના સવાલનો જવાબ મેળવવાનો છે.

સંશોધન યોજનાના હેતુ :

  1. સંશોધન સવાલોના જવાબ પૂરા પાડવા
  2. વિચરણને નિયંત્રિત કરવું.
સંશોધન યોજનાના કાર્યો

  1. સંશોધન આયોજનને મદદકર્તા 
  2. સંશોધન બંધારણ માટે મદદરૂપ થવું
  3. બાહ્ય પરિવર્ત્યોમાં નિયંત્રણ કરવું

5.  નિદર્શ એટલે શું ? નિદર્શનના પ્રકારો સવિસ્તાર સમજાવો...

નિદર્શન એટલે વ્યાપ વિશ્વનો એવો ભાગ જે વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતો હોય.

પ્રકારો

1. બિન સંભાવના નિદર્શન

  • આકસ્મિક નિદર્શન
  • હેતુ પૂર્ણ નિદર્શન
  • નિયત હિસ્સા નિદર્શન

2. સંભાવના નિદર્શન

  • સાદો યદ્ચ્છ નિદર્શન
  • સ્તરીકૃત યદ્ચ્છ નિર્દશન
  • ઝૂમખાં નિર્દશન 

6. નિદર્શનના લાભ ગેરલાભ જણાવો

લાભ 

  1. સમયની બચત  
  2. નાણાની બચત 
  3. શ્રમની બચત

ગેરલાભ

  1. પક્ષપાતપણું નિદર્શનની સંભાવના
  2. વિશિષ્ટ યોગ્યતાની જરૂરિયાત
  3. નીદર્શની પસંદગીની અસંભાવના

7. મુલાકાત અર્થ જણાવી મુલાકાત સૂચિના પ્રકારો જણાવો.

વ્યાખ્યા : મુલાકાત એટલે મોઢા-મોઢાની શાબ્દિક આપ લે. મુલાકાત લેનાર અધિકારી અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી અભિપ્રાયો કે માન્યતાઓ અંગે માહિતી મેળવવા પ્રયાસ કરે છે.

મુલાકાત સુચિના પ્રકારો

  1. ઓળખ માહિતી
  2. સેન્સસ ટાઈપ અથવા સમાજશાસ્ત્રીય માહિતી
  3. સમસ્યા માહિતી

8. મુલાકાતના પ્રકારો જણાવો.

 

  1. કાર્ય અનુસાર - નિદાનાત્મક, સંશોધન, ચિકિત્સાત્મક
  2. સહભાગી વ્યક્તિઓની સંખ્યા અનુસાર :- વ્યક્તિ જૂથ મુલાકાત લેનાર
  3. સંપર્ક સમય અનુસાર :- ઓછા સમયની, વધારે સમયની
  4. સંશોધનની દ્રષ્ટિએ :- ઔપચારિક, અનોપચારિક મુલાકાત

9. પ્રશ્ન લેખનના ધોરણો (માપદંડો) વિશે ટૂંકનોંધ લખો.

  1. માર્ગદર્શક પ્રશ્નો
  2. શું પ્રશ્નનો પ્રકાર યોગ્ય છે ?
  3. શું પ્રશ્નમાં વિગત તદન સ્પષ્ટ અને અસંદિગ્ધ છે?
  4. શું પ્રશ્ન દોરવણી રૂપ છે ?

10. નિરીક્ષણાત્મક પદ્ધતિનો વર્ગીકરણ વણવો.

બે રીતે વર્ગીકૃત કરી શકાય છે.

  1. નૈસર્ગિક નિરીક્ષણ 
  2. હસ્તક્ષેપી નિરીક્ષણ

11. સમાજમિતિનો અર્થ જણાવી સમાજમિતિ પૃથકકરણની પદ્ધતિઓ જણાવો.

વ્યાખ્યા : સમાજમિતિ પદ્ધતિ એક એવી પ્રયુક્તિ છે. જેના દ્વારા સભ્યો વચ્ચેના આકર્ષણ અને અસ્વીકૃતિના સંબંધનો એક નકશો તૈયાર કરાય છે.

સમાજમિતિ પૃથકકરણની પદ્ધતિઓ

  1. સમાજમિતિય મેટ્રીક્સ
  2. સમાજ આલેખ
  3. સમાજમિતિય સૂચક આંક 

12. સમાજમિતિ પદ્ધતિનો સંશોધનમાં શું ઉપયોગ છે? સવિસ્તાર ચર્ચો.

  1. શાળાકીય પૂર્વગ્રહ
  2. એકવિધ દર્શન
  3. સમાજમિતિ પદ્ધતિ અને સામાજિક દરજ્જો
  4. જાતિ માન્યતા અને સમાજમિતિય પસંદગી

13.  કસોટીની વ્યાખ્યા આપી તેના પ્રકારો સ્પષ્ટ કરો.

વ્યાખ્યા : કસોટી વ્યક્તિના વર્તનને પ્રમાણીત પરિસ્થિતિમાં નિહાળવાની અને વર્ણન કરવાની પદ્ધતિ છે.

તેના પ્રકારો

  1. સંચાલનના માપદંડના આધારે :- વ્યક્તિગત કસોટી, સામુહિક કસોટી
  2. પ્રતિક્રિયા આપવાની સમય સીમાના માપદંડ ને આધારે :- શક્તિ કસોટી ઝડપ કસોટી
  3. હેતુના માપદંડને આધારે : અભિયોગ્યતા કસોટી, બુદ્ધિ કસોટી, સિદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, વ્યક્તિત્વ કસોટી, સર્જનાત્મક કસોટી
  4. વિગતો કે પ્રશ્નોના સ્વરૂપના માપદંડને આધારે :- શાબ્દિક કસોટી, અસાબ્દિક કસોટી, ક્તૃત્વ કસોટી, બિનભાસિત કસોટી
  5. પ્રમાણિતકરણના માપદંડના આધારે :- શિક્ષક નિર્મિત કસોટી, પ્રમાણિત કસોટી

14. વિશ્વસનીયતા એટલે શું ? તેના પ્રકારો જણાવો.

વ્યાખ્યા :- વિશ્વસનીયતા એટલે એક જ કસોટી ના વ્યક્તિ કે વ્યક્તિઓ પર જુદા જુદા સમયે કરેલા ઉપયોગથી પ્રાપ્ત થતા પ્રાપ્તાંકોની સુસંગતતા.

પ્રકારો 

  1. કસોટી પુન: કસોટી વિશ્વસનીયતા
  2. વૈકલ્પિક સ્વરૂપની વિશ્વસનીયતા
  3. અર્ધવિભાજન વિશ્વસનિયતા

15. યથાર્થતાનો અર્થ આપી તેના પ્રકારો જણાવો.

વ્યાખ્યા : કસોટી જે લક્ષણોનું માપન કરવા માટે બનાવવામાં આવી હોય તે જ લક્ષણોનું માપન કરે અને અન્ય લક્ષણોને નામ આપે ત્યારે તે કસોટી યથાર્થ કહેવાય.

તેના પ્રકારો

  1. વિષયવસ્તુ વિષયક યથાર્થતા
  2. દેખીતી યથાર્થતા
  3. મુલક યથાર્થતા
  4. સંકલ્પના વિષયક યથાર્થતા 

16. માનાંકો એટલે શું તેના પ્રકારો જણાવો.

અર્થ : માનાંક એટલે જૂથનું સરેરાશ કાર્ય

પ્રકાર

  1. વય માનાંકો
  2. વર્ગ માનાંકો
  3. વિસ્તાર માનાંકો
  4. જાતિ માનાંક

17. મનોવૈજ્ઞાનિક કસોટી ના ઉપયોગો જણાવો.

  1. વર્ગીકરણ અને પસંદગી કરવા માટે
  2. આગાહી કરવા માટે
  3. સંશોધન કરવા માટે
  4. સ્વ જ્ઞાન મેળવવા માટે

18. સંશોધનમાં કોમ્પ્યુટરનો પરિચય આપી કમ્પ્યુટરના ખાસ લક્ષણો સમજાવો..

  • વહીવટમાં કોમ્પ્યુટરનો ઉપયોગ 1970 થી શરૂ
  • સંશોધનમાં કોમ્પ્યુટર ખૂબ જ અગત્યનું
  • ભારત સરકારે નોકરી માટે CCC ની પરીક્ષા ફરિયાદ કરી છે.
કોમ્પ્યુટરના ખાસ લક્ષણો
ઝડપી, ચોકસાઈ, સુગમતા, પરિવર્તનશીલતા, સ્વયંસંચાલિતતા, સમાયોજનશીલતા

19. સંશોધન અહેવાલના વિભાગો દર્શાવો.

મુખપૃષ્ઠ, સારસંક્ષેપ, પરિચય, પદ્ધતિ, પરિણામ, ચhર્ચા

Post a Comment

Please do not enter any spam link in the comment box.