1. જનસમુદાય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી, તેના પાયાના સાત મૂલ્યો જણાવી કોઈપણ ત્રણ ચર્ચો.
વ્યાખ્યા : જન સમુદાયનું મનોવિજ્ઞાન વ્યક્તિઓ, સમાજ અને સમાજના વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. સંશોધનોને સુગ્રંથિત કરીને તે વ્યક્તિઓ, સમાજો અને સોસાયટીના જીવનની ગુણવત્તાની સમજવા માંગે છે.
જનસમુદાય મનોવિજ્ઞાનના પાયાના સાત મૂલ્યો
- વ્યક્તિગત અને કૌટુંબિક ક્ષેત્ર કુશળતા
- જનસમુદાયની સમજ
- માનવ વૈવિધ્ય માટે આદર
- સામાજિક ન્યાય
- નાગરિક સહભાગીદારી
- સહયોગ અને સમુદાયની મજબૂતાઈ
- આનુભવિક આધાર
2. જનસમુદાય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી, પરિપ્રેક્ષ્યમાં બદલાવ કેવી રીતે કરી શકાય તે સમજાવો. ?
- ઘર વિહોણાપણું
- ઇલીન
- સારવાર
- મહત્વનો જનસમુદાય અને સમગ્રતાલક્ષી અભિગમ
3. જીવનના પ્રશ્નોમાં અટકાવનો પરિપ્રેક્ષ્ય સમજાવી, માનસિક સ્વાસ્થ્યતંત્રની સુધારણા સ્પષ્ટ કરો ?
માનવ જાતને અસરકર્તા કષ્ટદાયક સામૂહિક વિકૃતિ દૂર થઈ શકતી નથી અથવા અસરગ્રસ્ત વ્યક્તિને સારવારના પ્રયત્નોથી નિયંત્રણમાં લાવી શકતી નથી.
- લિન્ડરમાનનું પ્રદાન
- અન્યનું સમર્થન
માનસિક સ્વાસ્થ્યતંત્રની સુધારણા
- માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પરિવર્તનો
4. જનસમુદાય મનોવૈજ્ઞાનિક વિકાસમાં વર્તમાન આશાવાદની નીચે તથા સ્વામ્પસ્કોટ કોન્ફરન્સનો ફાળો સ્પષ્ટ કરો.
વર્તમાન આશાવાદની નીચે
આપણું સૌથી મોટો યુદ્ધ પૂર્ણ થયું છે આપણે પાછળ જોવાનું શરૂ કર્યું છે જો એમ થાય તો આપણે અમેરિકાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ જેમ કે જાતિગત સંબંધો ગરીબાઈ વગેરે. ત્યાં એક આશાવાદ છે. આપણે દુનિયાને બદલી શકીશું અને આપણે એ કર્યું છે સામાજિક પ્રશ્નો ઉકેલવા તમારે વસ્તુઓ બનાવી પડશે સર્જન કરવું પડશે આ એક આશાવાદ છે.
સ્વામ્પસ્કોટ કોન્ફરન્સ
1965માં, સ્વામ્પસ્કોટ માંચ્ચેચ્યુટ્સ ખાતે, યુરોપિયન અને અમેરિકન દ્વારા, 39 મનોવૈજ્ઞાનિકો ભેગા થયા,
શાળા અને જનસમુદાયની એજન્સી સાથે પરામર્ષ તથા અટકાવવાના કાર્યક્રમો તૈયાર કરવા, સામાજિક પરિવર્તન માટે હિમાયત કરવી, નાગરિકો માટે સહયોગ વગેરે ભૂમિકા અંગે વિચારણા થઈ.
6. જનસમુદાય સંશોધન કરવામાં ઊભા થતા પ્રશ્નોને વિસ્તૃત વર્ણવો..
- આપણે કયા મૂલ્યોના વલણને લઈએ છીએ?
- સંશોધન નિર્ણયોમાં આપણી સમુદાયની સહભાગીદારી અને સહયોગની કેવી રીતે બઢતી આપીએ છીએ?
- આ સંશોધનના સાંસ્કૃતિક અને સામાજિક સંપર્કોને આપણે કઈ રીતે સમજી શકીશું?
- કઈ પારિસ્થિતિક પૃથ્થકરણની કક્ષાએ આપણે આ સંશોધન કરીશું?
7. જનસમુદાય મનોવિજ્ઞાનના સંશોધનના વિજ્ઞાન અંગેની ત્રણ ફિલસૂફી તથા પક્ષ લેવાનો સમજાવો..
- આશાવાદ
- રચનાવાદ
- સમીક્ષાત્મક તત્વજ્ઞાન
પક્ષ લેવો
- પરસ્પર સામાજિક વિરોધી મુદ્દાઓ પર સંશોધન કરવું
- સંશોધનની બૌદ્ધિક પ્રમાણિકતા
- વણસંભળાયેલા અવાજો
8. જનસમુદાયના પ્રકારો અને સ્તરો સદૃષ્ટાંત સમજાવો.
જનસમુદાયના પ્રકારો
- સ્થાનિક જગ્યા આધારિત જનસમુદાય
- સંબંધ સાથે સંકળાયેલો જન સમુદાય
જન સમુદાયના સ્તરો
- સૂક્ષ્મતંત્રો - વર્ગખંડ, પરસ્પર મદદગાર જૂથો
- સંગઠનો - કાર્ય સ્થળો, ધાર્મિક મંડળો, નાગરિક જૂથો
- સ્થાનિકતા - સીટી બ્લોક, પાડોશ, શહેરો, ગ્રામ્ય વિસ્તારો
- સમગ્ર તંત્રો - વેપારી મહામંડળ
9. જનસમુદાયની સમજ એટલે શું? તેના ચાર તત્ત્વો વર્ણવો.
જનસમુદાયની સમજ - એવી લાગણી કે સભ્યો પોતાના છે, સભ્યોની બાબત જે એકબીજા સાથે અને બીજા જૂથ સાથે હોય છે અને એવી વિશ્વાસની સહભાગીદારી કે સભ્યોની જરૂરિયાતો તેમની સાથે રહેવાની પ્રતિબદ્ધતા દ્વારા સંતોષાશે.
જન સમુદાયની સમજના ચાર તત્વો
- સભ્યપદ
- પ્રભાવ
- જરૂરિયાતોની પૂર્તિ
- આવેગિક જોડાણની વહેંચણી
