1. અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું ? વિસ્તૃત ચર્ચા કરો.
અસાધારણ મનોવિજ્ઞાન વ્યક્તિ, કુટુંબ કે સમાજને હદ કરતા વધુ વિડંબણા પહોંચાડનાર કુસમાયોજિત અને અયોગ્ય વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. - જેમ્સ પેજ
અસાધારણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ
- અસાધારણ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક શાખા છે.
- અસાધારણ મનોવિજ્ઞાન વર્તનની વિકૃતિઓનું અધ્યયન કરે છે.
- અસાધારણ મનોવિજ્ઞાન અન્ય વિદ્યાશાખાનો અભ્યાસ કરે છે.
2. અસાધારણ મનોવિજ્ઞાનનો વર્તમાન ખ્યાલ (વિભાવના) સમજાવો.
- મનોવૈજ્ઞાનિક અભિગમ
- આવયવિક અભિગમ
- અભિગમનું કેન્દ્રીકરણ
- મનોભાર
3. અસાધારણ મનોવિજ્ઞાનમાં સંશોધનને વિસ્તૃત સમજાવો.
- વિષયને શક્ય તેટલો નિશ્ચિત કરવો.
- સંબંધિત સંશોધન સાહિત્યની સમીક્ષા કરવી.
- પરિવત્યોની વ્યાખ્યા આપવી
- ચોક્કસ સિદ્ધાંતો કલ્પનાઓનો વિકાસ કરવો.
- સંશોધન યોજના પસંદ કરવી.
- સંશોધન કરવું
- પરિણામોનું પૃથકરણ.
- સંશોધન નિષ્કર્ષોનો અહેવાલ આપવો.
4. સંશોધનના પ્રકારો જણાવો.
- વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ
- સહસંબંધાત્મક અભ્યાસો
- મૂલ્યાંકન અભ્યાસો
- દીર્ધકાલીન અભ્યાસ
- પ્રાયોગિક સંશોધન અભ્યાસો
6. પ્રતિ સમાયોજિત વર્તનના સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યો જણાવો.
- જૈવિય પરિપ્રેક્ષ્ય : જે શારીરિક પ્રક્રિયાઓ ઉપર ભાર મૂકે છે.
- મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય : જે વ્યગ્રતા અને આંતરિક સંઘર્ષ ઉપર ભાર મૂકે છે.
- વાર્તનિક પરિપ્રેક્ષ્ય : જે પર્યાવરણ વર્તનને કઈ રીતે પ્રભાવિત કરે છે, તેને તપાસે છે.'
- બોધાત્મક પરિપ્રેક્ષ્ય : જે ખામીયુક્ત વિચારણા અને સમસ્યા ઉકેલને અસાધારણ વર્તનના કારણરૂપે જુએ છે.
જૈવિય પરિપ્રેક્ષ્ય વિશે જણાવો.
- જનીન શાસ્ત્રીય ઘટકો
- વાર્તનિક જનીનશાસ્ત્ર
- ચેતાતંત્ર અને મગજ
- અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ
8. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય વિશે જણાવો.
- મનોગત્યાત્મક સિદ્ધાંત
- ફ્રોઈડ અને મનોવિશ્લેષણ
- માનસિક નિયતિવાદ
- મનોજાતીય વિકાસના તબક્કા
- વ્યગ્રતા
- મુક્ત સાહચર્ય
9. વાર્તનિક પરિપ્રેક્ષ્ય વિશે જણાવો.
- શાસ્ત્રીય અભિસંધાન
- શાસ્ત્રીય અભિસંધાન અને અસાધારણતા
- કારક અભિસંધાન
- સજા
- વિલોપન
10.DSM-IV TRનો બહુધરીય અભિગમ સમજાવો..
- બહુધરીય અભિગમ - 5 ધરી (2000)
- લાભ અને ગેરલાભ
- મર્યાદાઓ
11. અનિવાર્ય મનો-ક્રિયાદબાણ વિકૃતિ (OCD) વિશે વર્ણવો.
વ્યાખ્યા :- અનિવાર્ય મનો દબાણ કે ક્રિયા દબાણમાં વ્યક્તિને કોઈ બાબત જેના વિશે તે વિચાર કરવા ન ઇચ્છતી હોય તો પણ અનિવાર્ય રીતે તેને તે જ વિચારો આવતા હોય છે. અથવા કેટલીક ક્રિયાઓ કરવા ન ઇચ્છતી હોય તો પણ તે અનિવાર્ય રીતે ક્રિયાઓ કરે છે.
ચાર વિભાગો :
- ચકાસણીની ક્રિયાઓ,
- સ્વચ્છતા ની ક્રિયાઓ,
- ધીમાપણું,
- શંકા કરવી
અનિવાર્ય મનક્રિયા દબાણના કારણે :
- અવેજી રૂપ વિચારો અને ક્રિયાઓ
- દમિત ઈચ્છાઓના સંતોષ
- અપરાધ અને સજા નો ભય
- કડક નિયમોનું પાલન
અનિવાર્ય મનક્રિયા દબાણના ઉપચાર :
- જૈવિય ઉપચાર
- બોધાત્મક - વાર્તનિક ઉપચાર
12. ભીતિ વિકૃતિ (PHOBIAS) ને ચર્ચો ?
વ્યાખ્યા :- વિકૃતિ ભીતિમાં સ્થિતિ ન હોવા છતાં વ્યક્તિને કાયમી ભય લાગે છે.
ભીતિ વિકૃતિના પ્રકારો
- વિશિષ્ટ ભય
- સામાજિક ભય
- ખુલી જગ્યાનો ભય
13. આહાર લેવાની/ભોજન વિકૃતિઓને વર્ણવો..
- ભોજન અરુચિ
- ખાઉધરાપણું (બુલિમિયા)
- વધુ પડતો ખોરાક લેવો
14. નિંદ્રા વિકૃતિઓ વિશે નોંધ લખો.
- ઊંઘની પ્રક્રિયા
- ઊંઘની વિકૃતિઓ
- અનિદ્રા
- નિંદ્રા દરમિયાન હુમલા
- ઔષધ ઉપચાર
15. સ્ક્રિઝોફેનિયા/છિન્ન માનસ વિકૃતિની વિકાસ (લક્ષણો)ને વર્ણવો..
વ્યાખ્યા: છિન્નમાનસએ કોઈ રોગ નથી પરંતુ અનેક લક્ષણોનો સમૂહ છે અને તે અહમની કામગીરીમાં તીવ્ર વિક્ષેપરૂપે પ્રગટ થાય છે.
છિન્ન માનસ વિકૃતિનો વિકાસ
- જનીન શાસ્ત્રીય ઘટકો
- જનીન શાસ્ત્રીય વહનના મોડેલ્સ
- જન્મ પૂર્વના ઘટકો
છિન્ન માનસ વિકૃતિની લક્ષણો
- વિધાયક લક્ષણો
- નિષેધક લક્ષણ
16. છિન્ન માનસ વિકૃતિના ઉપચાર અંગેના અભિગમોને ચર્ચો..
- મનોવિકૃતિ નિવારક દવાઓ
- સામાજિક કૌશલ્ય
17. મનોચિકિત્સાકિય/છિન્ન માનસ વિકૃતિના પ્રકારો જણાવો?
- જડતાયુક્ત છિન્ન મનોવિકૃતિ
- અસંગઠિત છિન્ન મનોવિકૃતિ
- સામાન્ય છિન્ન મનોવિકૃતિ
- અવિશિષ્ટ છિન્ન મનોવિકૃતિ
- વ્યામોહાત્મક છિન્ન મનોવિકૃતિ
18. છિન્ન માનસ વિકૃતિમાં સુભેદ્યતાનો અભ્યાસ ચર્ચો.
- કૌટુંબિક અભ્યાસો
- જોડીયા બાળકોના અભ્યાસો
- દત્તક બાળકોના અભ્યાસ
- ઉચ્ચ જોખમના અભ્યાસો