1. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ખ્યાલને સમજાવી મનોવૈજ્ઞાનિક સંશોધનના પ્રકારો ચર્ચો.
સંશોધન એટલે શોધખોળ કરવી, કંઇક નવીન ફલિત કરવું.
મનોવૈજ્ઞાનિક સંશોધનના પ્રકારો
- સૈદ્ધાંતિક સંશોધન : ગ્રંથાલય સંશોધન, સિદ્ધાંત ઘડતર
- આનુભવિક સંશોધન : સહસબંધાત્મક સંશોધન, નૈસર્ગિક નિરીક્ષણ, પ્રયોગશાળામાં થતુ નિરીક્ષણ
2. પરિવર્ત્ય એટલે શું? ડી અમેટો પ્રમાણે પરીવત્યોનું વર્ગીકરણ સંક્ષિપ્તમાં ચર્ચો.
પરિવર્ત્ય એટલે પદાર્થો, વસ્તુઓ અથવા પ્રાણીઓનું માપન કરી શકાય એવું કોઈપણ ગુણલક્ષણ
ડી અમેટો પ્રમાણે પરીવત્યોનું વર્ગીકરણ :
- સ્વતંત્ર પરિવર્ત્ય
- આધારિત પરિવર્ત્ય
- પ્રસ્તુત પરિવર્ત્ય
- ગુણાત્મક પરિવર્ત્ય
- પ્રમાણત્મક પરિવર્ત્ય
3. પરિસ્થિતિજન્ય પ્રસ્તુત પરિવર્ત્યનું નિયંત્રણ સમજાવો.
- અલગ જુથ યોજનામાં પરિસ્થિતજન્ય પ્રસ્તુત પરિવર્ત્યોનું નિયંત્રણ
- એક જુથ યોજનામાં પરિસ્થિતજન્ય પ્રસ્તુત પરિવર્ત્યોનું નિયંત્રણ
4. મનોભૌતિકશાસ્ત્રની વ્યાખ્યા આપી મનોભૌતિકશાસ્ત્રની પાયાની સંકલ્પનાઓ સમજાવો..
- સંવેદન અનુભવ
- સંવેદનશીલતા
- નિરપેક્ષ મર્યાદા
- ભેદક ઉંબર
- ભૌતિક વિ. મનોવૈજ્ઞાનિક શ્રેણી
5. સરેરાશ ભૂલની પદ્ધતિનું વર્ણન કરો.
- પાયાની વિધિ
6. લઘુતમ ફેરફારની પદ્ધત્તિ વડે નિરપેક્ષ ઉંબરનું માપન વર્ણવો.
- ભેદક ઉંબરની ગણતરી
7. શાબ્દિક શિક્ષણની વ્યાખ્યા આપી શાબ્દિક શિક્ષણના કાર્યો ચર્ચો.
શાબ્દિક શિક્ષણની વ્યાખ્યા
જે શિક્ષણમાં અક્ષરો, આંકડાઓ, બીજાં ચિહ્નો કે તેનાં સંયોજનો સાંભળવા, બોલવા, વાંચવા કે લખવાનું કાર્ય કરવાનું હોય તે શાબ્દિક શિક્ષણ છે.
શાબ્દિક શિક્ષણના કાર્યો
- મુક્ત પુનરાવહન
- શ્રેણીગત શિક્ષણ
- પ્રત્યભિજ્ઞા
- યુગ્મ સહચારી
8. શાબ્દિક શિક્ષણની વ્યાખ્યા આપી તેના પાયાના નિર્ધારકો કે પરિવત્યો ચર્ચો.
જે શિક્ષણમાં અક્ષરો, આંકડાઓ, બીજાં ચિહ્નો કે તેનાં સંયોજનો સાંભળવા, બોલવા, વાંચવા કે લખવાનું કાર્ય કરવાનું હોય તે શાબ્દિક શિક્ષણ છે.
શાબ્દિક શિક્ષણના પાયાના નિર્ધારકો કે પરિવત્યો :
- શાબ્દિક સ્મૃતિતંત્રનાં લક્ષણો : વારંવારતા, તાજેતરપણું, સ્મૃતિવિસ્તાર, સામગ્રીની વ્યક્તિગત પસંદગી
- અર્થપૂર્ણતા
- સામગ્રીનું આંતરિક સામ્ય : રૌપિક સામ્ય, અર્થલક્ષી સામ્ય, પ્રત્યયલક્ષી સામ્ય
- અન્ય પરિવત્યો : પ્રેરણા
9. વિસ્મરણ એટલે શું? વિસ્મરણના કારણો ચર્ચો.
વિસ્મરણ એટલે મહાવરાના અંતે, પસાર થતા ભ્રમયના કાર્ય તરીકે કર્તૃત્વમાં થતો ઘટાડો.
વિસ્મરણના કારણો :
- સમય સાથે સ્મૃતિ છાપના નિર્બળીકરણનો સિદ્ધાંત
- દખલ નો સિદ્ધાંત
- અણગમા અને દમનનો સિદ્ધાંત