1. જનસમુદાયના મનોવિજ્ઞાન માટે માનવવૈવિધ્યના ચાવીરૂપ પરિણામો દર્શાવી કોઈપણ ચાર પરિણામોનો સવિસ્તાર પરિચય આપો.
- સંસ્કૃતિ
- જાતિ
- વંશિયતા
- લિંગ
- સ્થાનિકતા
- ઉંમર
- આધ્યાત્મિકતા અને ધર્મ
2. જનસમુદાયના મનોવૈજ્ઞાનિક માટેના સૂચિતાર્થો ગણાવો.
- વ્યક્તિગત સાંસ્કૃતિક સામર્થ્ય
- સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ જનસમુદાયના કાર્યકમોની રચના કરવી.
- સપાટી પરનું બંધારણ
- ઊંડું બંધારણ
3. જોખમ અને રક્ષણાત્મક પ્રક્રિયાઓ વિશે વર્ણન કરો.
- દૂરવર્તી ઘટકો
- નજીકના મનોભારકો
4. મનોભારથી સક્રિય થતી પ્રતિક્રિયાઓ સમજાવો.
- બોધાત્મક મુલ્યાંકન, આવેગો અને સંદર્ભો
- ઇલીન : મનોભાર પ્રતિક્રિયાઓ
5. મનોભારને પહોંચી વળવાના સંદર્ભમાં સામાજિક સમર્થન કેવી રીતે લાભદાયી નિવડે છે.
આ એક એવી પરિસ્થિત છે જેમાં વ્યક્તિને ચાહવામાં આવે છે.
- સામાન્યીકૃત અને વિશિષ્ટ સામાજિક સમર્થન
- સામાજિક સમર્થનનો સંબધાત્મક સંદર્ભ : કુટુંબો અને સંદર્ભો, કુદરતી મદદકર્તા
- સામાજિક સમર્થન નેટવર્ક : બહુઆયામી સંબધો, ઘણિષ્ટતા, પારસ્પરિકતા
6. સમીપતાના (નજીકતા) મનોભારકો વિશે વિશદ સમજૂતી આપો.
- મુખ્ય જીવન ઘટનાઓ
- જીવન સંક્રમણ
- રોજિંદી મુસીબતો
- આપત્તિ
7. અટકાવ એટલે શું ? અટકાવને ક્ષેત્ર અભ્યાસ તરીકે સમજાવો.
અટકાવ એટલે શું ?
'અટકાવ'નો અંગ્રેજી શબ્દ "Prevention" છે. અટકાવ એક સામાન્ય સૂઝનો ખ્યાલ છે. આ શબ્દ 'લેટિન' શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે : “ધારણા કરવી” અથવા "કંઈક આવે તે પહેલાં"
- અટકાવ : અભ્યાસના ક્ષેત્ર તરીકે અટકાવ
8. અટકાવ એટલે શું? અટકાવ અને બઢતીના ખ્યાલો સવિસ્તૃત વર્ણવો.
અટકાવ'નો અંગ્રેજી શબ્દ "Prevention" છે. અટકાવ એક સામાન્ય સૂઝનો ખ્યાલ છે. આ શબ્દ 'લેટિન' શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે : “ધારણા કરવી” અથવા "કંઈક આવે તે પહેલાં"
કાપલાન
- પ્રાથમિક અટકાવ
- દ્વૈતીયિક અટકાવ
- પ્રાદેશિક અટકાવ
9. સામર્થ્ય ઉપર ધ્યાન બાબતે બૉવેરના મૉડલ અંતર્ગત તેમણે સૂચવેલ મુદાઓ તારવો.
- ચાવીરૂપ સુગ્રથિત સામાજિક તંત્રો
- મુશ્કેલીમાં મદદરૂપ બનવું
- માંદગીમાં સુધારણાના પ્રયત્નો
- સામાજિક પરિસ્થિતિશાસ્ત્ર
4. સૂક્ષ્મ કક્ષાના અટકાવ તરીકે શાળાઓમાં સૂક્ષ્મ તંત્રના કાર્યક્રમો વિશે સમજૂતી આપો.
- જન્મપૂર્વે
- કુટુંબ આધારિત અસરકારક કાર્યક્રમો
5. અટકાવ/બઢતીના ઉદય પામતાં વિસ્તારો વિશે સમજ આપો.
- સતામણી અને આત્મહત્યાનો શાળા આધારિત અટકાવ
- શાળાકીય વાતાવરણમાં હિંસા વિરૂદ્ધ સંરક્ષાણતમક ઘટકો
- શાળા પ્રમાણે અભિગમો
- શાળા માનસિક તંદુરસ્તીની પહેલ